અમિત શાહનો 2 દિવસ ગુજરાત પ્રવાસ, ગાંધીનગર, અમદાવાદને મળશે નવા પ્રોજેક્ટસ

By AbpMay 16, 2026 at 5:35 AM3 views
અમિત શાહનો 2 દિવસ ગુજરાત પ્રવાસ, ગાંધીનગર, અમદાવાદને મળશે નવા પ્રોજેક્ટસ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, જ્યાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સભાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેશે
  • આજે સવારે 10:00 વાગ્યે, તેઓ એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસે સ્થિત દક્ષિણ-પશ્ચિમ ઝોન કાર્યાલયમાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી
  • આ બેઠકમાં 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' હેઠળ વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોને ઇન્ટરલિંક કરવા અને તેમના નવીનીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે
  • એસજી હાઇવે અને માણસા નગરપાલિકા વિકાસ પ્રોજેક્ટ્સ પર ચર્ચાકેન્દ્રીય ગૃહમંત્રી બપોરે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરશે, જેમાં ખાસ કરીને એસજી હાઇવેના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે
  • આ ઉપરાંત, અધિકારીઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા માણસા નગરપાલિકામાં તળાવો, હોસ્પિટલો અને અન્ય જન કલ્યાણકારી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, જ્યાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સભાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે સવારે 10:00 વાગ્યે, તેઓ એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસે સ્થિત દક્ષિણ-પશ્ચિમ ઝોન કાર્યાલયમાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકમાં 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' હેઠળ વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોને ઇન્ટરલિંક કરવા અને તેમના નવીનીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. એસજી હાઇવે અને માણસા નગરપાલિકા વિકાસ પ્રોજેક્ટ્સ પર ચર્ચાકેન્દ્રીય ગૃહમંત્રી બપોરે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરશે, જેમાં ખાસ કરીને એસજી હાઇવેના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે.

More To Read