Amul Milk Price Hike: મોંઘવારીનો માર! અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો, જાણો નવા ભાવ
By indian expressMay 13, 2026 at 7:14 PM9 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Amul Milk Price Hike: દેશમાં અમૂલ દૂધ મોંઘું થયું છે
- ગોલ્ડ, તાઝા અને શક્તિ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 નો વધારો ઝીંકાયો છે
- જાણો ક્યારથી લાગુ થશે નવા ભાવ
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 નો વધારો, આવતીકાલથી લાગુ થશે
- Photograph: (સોશિયલ મીડિયા) અમૂલે સમગ્ર ભારતમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે
Amul Milk Price Hike: દેશમાં અમૂલ દૂધ મોંઘું થયું છે. ગોલ્ડ, તાઝા અને શક્તિ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 નો વધારો ઝીંકાયો છે. જાણો ક્યારથી લાગુ થશે નવા ભાવ. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 નો વધારો, આવતીકાલથી લાગુ થશે.
Was this story interesting?





