Amul Milk Price Hike: મોંઘવારીનો માર! અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો, જાણો નવા ભાવ
By indian expressMay 13, 2026

Photo: indian express
AI Key Highlights
- Amul Milk Price Hike: દેશમાં અમૂલ દૂધ મોંઘું થયું છે
Amul Milk Price Hike: દેશમાં અમૂલ દૂધ મોંઘું થયું છે. ગોલ્ડ, તાઝા અને શક્તિ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 નો વધારો ઝીંકાયો છે. જાણો ક્યારથી લાગુ થશે નવા ભાવ. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 નો વધારો, આવતીકાલથી લાગુ થશે.
Was this story interesting?





