સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
By AbpApril 28, 2026 at 1:08 PM6 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP ના અનેક દિગ્ગજ નેતાઓ, પૂર્વ અધિકારીઓ અને સેલિબ્રિટીઝને મતદારોએ જાકારો આપ્યો.",
- ભાજપમાં પક્ષપલટો કરનાર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને નિવૃત્તિના 3 મહિના પહેલા VRS લેનાર પૂર્વ IPS મનોજ નિનામા જેવા મોટા માથાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો.",
- કોંગ્રેસમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના
Gujarat local body election results 2026:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ વખતની ચૂંટણીમાં જનતાનો મિજાજ કંઈક અલગ જ જોવા મળ્યો છે. વર્ષોથી રાજકારણમાં જામેલા દિગ્ગજો, પૂર્વ અધિકારીઓ, સેલિબ્રિટીઝ અને મોટા નેતાઓના સગા-સંબંધીઓને મતદારોએ સીધો જાકારો આપી દીધો છે. પછી તે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, કોઈ પણ પક્ષના 'મોટા માથાઓ' આ વખતે હારમાંથી બચી શક્યા નથી.
Was this story interesting?





