BJP vs Rahul Gandhi: 'રાહુલ ગાંધી કુંવારા છે એટલે મહિલાઓને નહીં સમજી શકે', જગદીશ વિશ્વકર્માનું નિવેદન

By indian expressApril 19, 2026 at 4:50 PM5 views
BJP vs Rahul Gandhi: 'રાહુલ ગાંધી કુંવારા છે એટલે મહિલાઓને નહીં સમજી શકે', જગદીશ વિશ્વકર્માનું નિવેદન

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Women Reservation Bill News: ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શનિવારે લોકસભામાં બંધારણ (131મું સંશોધન) બિલને સમર્થન આપવામાં નિષ્ફળ રહેવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર પ્રહારો કર્યા હતા
  • ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
  • Photograph: (ફેસબુક) Women Reservation Bill News:ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શનિવારે લોકસભામાં બંધારણ (131મું સંશોધન) બિલને સમર્થન આપવામાં નિષ્ફળ રહેવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર પ્રહારો કર્યા હતા
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્યના અગ્રણી આદિવાસી પ્રદેશ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણ તરફ એક ઐતિહાસિક પગલું ભરી રહ્યા છે
  • ઘણા વર્ષોથી કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોએ આ બિલને અટકાવ્યું, મહિલાઓને જાહેર જીવનમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કર્યો

Women Reservation Bill News: ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શનિવારે લોકસભામાં બંધારણ (131મું સંશોધન) બિલને સમર્થન આપવામાં નિષ્ફળ રહેવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર પ્રહારો કર્યા હતા. ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. Photograph: (ફેસબુક) Women Reservation Bill News:ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શનિવારે લોકસભામાં બંધારણ (131મું સંશોધન) બિલને સમર્થન આપવામાં નિષ્ફળ રહેવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર પ્રહારો કર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્યના અગ્રણી આદિવાસી પ્રદેશ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણ તરફ એક ઐતિહાસિક પગલું ભરી રહ્યા છે.

More To Read

BJP vs Rahul Gandhi: 'રાહુલ ગાંધી કુંવારા છે એટલે મહિલાઓને નહીં સમજી શકે', જગદીશ વિશ્વકર્માનું નિવેદન | Teri Meri Bat | TeriMeriBat News