વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો

By AbpMay 16, 2026 at 5:54 PM2 views
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Census 2027 online registration:ભારત સરકારે આગામી 2027 ની વસ્તી ગણતરીને એકદમ સરળ, સચોટ અને ડિજિટલ બનાવવા માટે દેશમાં 'સ્વ ગણના' (Self-Enumeration) પ્રક્રિયાની વિધિવત શરૂઆત કરી દીધી છે
  • આનો સીધો અર્થ એ છે કે હવે તમારે માહિતી આપવા માટે સરકારી કર્મચારીના ઘરે આવવાની રાહ જોવી નહીં પડે
  • તમે જાતે જ ઘરે બેઠા તમારા અને તમારા પરિવારની વિગતો ઓનલાઈન જમા કરી શકશો
  • ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા આવતીકાલ એટલે કે 17 મે, 2026 થી શરૂ થવા જઈ રહી છે અને તમે 31 મે, 2026 સુધી તમારી વિગતો નોંધાવી શકશો
  • જનગણના સે જન કલ્યાણ' ના નારા સાથે શરૂ થયેલા આ નવા અને મહત્વપૂર્ણ પ્રયોગ હેઠળ, ગુજરાતના નાગરિકો 17 મે ની રાત્રે 12:00 વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ https://se

census 2027 online registration:ભારત સરકારે આગામી 2027 ની વસ્તી ગણતરીને એકદમ સરળ, સચોટ અને ડિજિટલ બનાવવા માટે દેશમાં 'સ્વ ગણના' (Self-Enumeration) પ્રક્રિયાની વિધિવત શરૂઆત કરી દીધી છે. આનો સીધો અર્થ એ છે કે હવે તમારે માહિતી આપવા માટે સરકારી કર્મચારીના ઘરે આવવાની રાહ જોવી નહીં પડે. તમે જાતે જ ઘરે બેઠા તમારા અને તમારા પરિવારની વિગતો ઓનલાઈન જમા કરી શકશો. ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા આવતીકાલ એટલે કે 17 મે, 2026 થી શરૂ થવા જઈ રહી છે અને તમે 31 મે, 2026 સુધી તમારી વિગતો નોંધાવી શકશો.

More To Read

વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો | Teri Meri Bat | TeriMeriBat News