કોંગ્રેસ-ભાજપને ફટકો! કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી, કુતિયાણામાં સાયકલ દોડી, જાણો પરિણામ

By indian expressApril 28, 2026 at 3:50 PM3 views
કોંગ્રેસ-ભાજપને ફટકો! કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી, કુતિયાણામાં સાયકલ દોડી, જાણો પરિણામ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પરિણામો જાહેર થયા છે
  • આ ચૂંટણીમાં પણ ધારાસભ્ય કાંધલ જાડેજાનો કરિશ્મો અકબંધ રહ્યો છે
  • ખેડા જિલ્લાના કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં પણ પાર્ટીએ વિજય મેળવ્યો છે
  • અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ કઠલાલ અને કુતિયાણામાં વિજય મેળવ્યો
  • Photograph: (સોશિયલ મીડિયા) પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પરિણામો જાહેર થયા છે

પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં પણ ધારાસભ્ય કાંધલ જાડેજાનો કરિશ્મો અકબંધ રહ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં પણ પાર્ટીએ વિજય મેળવ્યો છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ કઠલાલ અને કુતિયાણામાં વિજય મેળવ્યો.

More To Read