જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
By AbpApril 28, 2026 at 11:32 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Local Body Election Results 2026:સમગ્ર દેશનું ધ્યાન જેના પર કેન્દ્રિત હતું તે દેશની રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે
- રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી આ ચૂંટણીમાં મતદારોએ ફરી એકવાર ભાજપ પર પોતાનો અતૂટ ભરોસો મૂક્યો છે
- શહેરોથી લઈને છેવાડાના ગામડાંઓ સુધી ચારેકોર ભાજપનો ભગવો લહેરાયો છે
- બપોરે 2 વાગ્યા સુધીના શરૂઆતી ટ્રેન્ડ પર નજર કરીએ તો, કુલ 9992 બેઠકોમાંથી 5759 ના વલણો મુજબ ભાજપ 4552, કોંગ્રેસ 891 અને આમ આદમી પાર્ટી (AAP) 316 બેઠકો પર આગળ ચાલી રહી છે અથવા જીતી ચૂકી છે
- મહાનગરપાલિકાઓમાં સરેરાશ 49
Gujarat Local Body Election Results 2026:સમગ્ર દેશનું ધ્યાન જેના પર કેન્દ્રિત હતું તે દેશની રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી આ ચૂંટણીમાં મતદારોએ ફરી એકવાર ભાજપ પર પોતાનો અતૂટ ભરોસો મૂક્યો છે. શહેરોથી લઈને છેવાડાના ગામડાંઓ સુધી ચારેકોર ભાજપનો ભગવો લહેરાયો છે. બપોરે 2 વાગ્યા સુધીના શરૂઆતી ટ્રેન્ડ પર નજર કરીએ તો, કુલ 9992 બેઠકોમાંથી 5759 ના વલણો મુજબ ભાજપ 4552, કોંગ્રેસ 891 અને આમ આદમી પાર્ટી (AAP) 316 બેઠકો પર આગળ ચાલી રહી છે અથવા જીતી ચૂકી છે.
Was this story interesting?





