ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની હત્યા બાદ બબાલ, તોડફોડ અને આગચંપી
By indian expressApril 18, 2026 at 8:25 PM2 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે એક યુવકની હત્યા થતા ચકચાર મચી ગઈ.",
- હત્યાના સમાચાર ફેલાતા જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા અને ઉશ્કેરાયેલા ટોળાએ દુકાનો તથા વાહનોમાં આગચંપી કરી.",
- આ હિંસક ઘટનાને પગલે ધંધુકાના બજારો બંધ થઈ ગયા અને સમગ્ર પંથકમાં ભય તથા અસુરક્ષાનો માહોલ છવાયો.",
- પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે અમદાવાદ જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો.",
Dhandhuka Murder : ધંધુકા શહેરમાં બાઈક ઓવરટેક કરવાના મુદ્દે એક યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટનાના સમાચાર વહેતા થતા જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં આગચંપી તેમજ તોડફોડ કરી હતી ધંધુકામાં યુવકની હત્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ આગચંપી તેમજ તોડફોડ કરી હતી Photograph: (સોશિયલ મીડિયા) Dhandhuka Murder :ધંધુકા શહેરમાં બાઈક ઓવરટેક કરવાના મુદ્દે એક યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટનાના સમાચાર વહેતા થતા જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં આગચંપી તેમજ તોડફોડ કરી હતી. જેના કારણે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
Was this story interesting?





