યાત્રાધામ દ્વારકા જગત મંદિરની આવકમાં વધારો, 5 વર્ષથી આવકમાં સતત થઈ રહ્યો છે વધારો
By AbpApril 23, 2026 at 2:19 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આશ્ચર્યજનક વૃદ્ધિ: યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં છેલ્લા પાંચ વર્ષથી આવકમાં સતત વધારો નોંધાયો છે, જે ભક્તોની વધતી આસ્થા દર્શાવે છે.",
- વિક્રમી આવક: વર્ષ 2023-24 દરમિયાન દ્વારકાધીશ મંદિરની આવક 23.78 કરોડ રૂપિયાને વટાવી ગઈ, જે અત્યાર સુધીનો સૌથી મોટો વિક્રમ છે.",
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શરણે આવતા ભક્તોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આસ્થાના ઘોડાપૂરની સીધી અસર મંદિરની આવક પર પણ જોવા મળી છે. દ્વારકાધીશ જગત મંદિરની આવકમાં વર્ષ 2025-26 દરમિયાન મોટો ઉછાળો નોંધાયો છે. વર્ષ 2025-26માં દાન પેટે 22 કરોડથી વધુની આવક થઈ હતી.
Was this story interesting?





