લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર લગ્ન પ્રસંગ દરમિયાન હુમલો, સેલ્ફીના કારણે થયો વિવાદ

By AbpMay 10, 2026 at 6:21 AM2 views
લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર લગ્ન પ્રસંગ દરમિયાન હુમલો, સેલ્ફીના કારણે થયો વિવાદ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Attack On Gujarati Singer Kajal Maheriya's Husband: ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પરઅમદાવાદજિલ્લાના માંડલ નજીક વિઠલાપુર પાસે આવેલા ડઢાણા ગામમાં હુમલો થવાની ઘટના સામે આવી છે
  • આ ઘટના બે દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન યોજાયેલા રાસ-ગરબા કાર્યક્રમ દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે
  • મળતી માહિતી મુજબ, કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનો કાજલ મહેરિયા સાથે સેલ્ફી લેવા માટે આગળ આવ્યા હતા
  • આ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી, જે પછી મામલો વધુ ઉગ્ર બન્યો હતો
  • વાત વધતા પરિસ્થિતિ બગડી ગઈ અને કેટલાક શખ્સોએ અલ્પેશ ઠાકોર પર લાકડી અને ધોકાથી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે

Attack On Gujarati Singer Kajal Maheriya's Husband: ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પરઅમદાવાદજિલ્લાના માંડલ નજીક વિઠલાપુર પાસે આવેલા ડઢાણા ગામમાં હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટના બે દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન યોજાયેલા રાસ-ગરબા કાર્યક્રમ દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનો કાજલ મહેરિયા સાથે સેલ્ફી લેવા માટે આગળ આવ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી, જે પછી મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

More To Read