ધોળકા-બગોદરા હાઇવે પર સ્કોર્પિયો પલટતા ચાર યુવકોના મોત, સગાઈ પ્રસંગ માટે જઈ રહ્યાં હતા

By indian expressApril 30, 2026 at 7:44 PM2 views
ધોળકા-બગોદરા હાઇવે પર સ્કોર્પિયો પલટતા ચાર યુવકોના મોત, સગાઈ પ્રસંગ માટે જઈ રહ્યાં હતા

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Accident : અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે
  • વાલથેરા ગામ નજીક સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ હતી
  • આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે
  • અકસ્માત પ્રતિકાત્મક તસવીર Photograph: (Social Media) Gujarat Accident :અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે
  • વાલથેરા ગામ નજીક સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ હતી

Gujarat Accident : અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાલથેરા ગામ નજીક સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત પ્રતિકાત્મક તસવીર Photograph: (Social Media) Gujarat Accident :અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

More To Read