Gandhinagar: ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા ચૂંટણી પંચનું અલ્ટીમેટમ, હિસાબ નહી આપનારને ફટકારાશે નોટિસ
By AbpApril 30, 2026 at 8:37 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે
- ચૂંટણી આયોગે ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ આપ્યું છે
- ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે 13 મે સુધી ચૂંટણીના ખર્ચની વિગતો જમા કરવામાં આવે
- સમયસર હિસાબ નહી આપનારને કારણદર્શક નોટિસ ફટકારાશે
- ઘણા ઉમેદવારોએ હિસાબ રજૂ ન કરતા ચૂંટણી આયોગે અલ્ટીમેટમ આપ્યું હતું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી આયોગે ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ આપ્યું છે. ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે 13 મે સુધી ચૂંટણીના ખર્ચની વિગતો જમા કરવામાં આવે. સમયસર હિસાબ નહી આપનારને કારણદર્શક નોટિસ ફટકારાશે.
Was this story interesting?





