Gandhinagar: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની ખુલી પોલ, 2,936 શાળામાં ફક્ત એક જ શિક્ષક
By AbpMay 18, 2026 at 5:21 AM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- નીતિ આયોગના રિપોર્ટથી ખુલાસો થયો છે કે ગુજરાતની 2,936 શાળાઓમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ હોવા છતાં ફક્ત એક જ શિક્ષક ફરજ બજાવે છે.",
- આઘાતજનક રીતે, રાજ્યની 63 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી ન હોવા છતાં 78 શિક્ષકો પગાર મેળવી રહ્યા છે.",
- ગુજરાતમાં 42,000 વર્ગખંડોની ભારે અછત છે અને વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી છે.",
- ભાજપ શાસન હેઠળ 5,612 શાળાઓ બંધ થતાં ગ્રામીણ વિસ્તારોમાં બાળકોનો શિક્ષણનો અધિક
સરકાર એક તરફ ગુજરાતનું શિક્ષણ મોડલ અને શાળા પ્રવેશોત્સવ સહિતના તાયફાઓ કરી પોતાની પીઠ થબથબાવી રહી છે. બીજી તરફ નીતિ આયોગના એક અહેવાલે ગુજરાત સરકારના શિક્ષણ મોડલના ધજાગરા ઉડાવ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ રાજ્યની 2 હજાર 936 શાળાઓ એવી છે કે જ્યાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમ છતાં દરેક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.
Was this story interesting?





