Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
By AbpMay 5, 2026 at 12:02 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગીર સોમનાથ :રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે
- હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે
- ગીર સોમનાથના તુલસીશ્યામમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ખાબક્યો છે
- ગીર ગઢડા તાલુકાના તુલસીશ્યામમાં કમોસમી વરસાદ વરસ્યો છે
- અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો
ગીર સોમનાથ :રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગીર સોમનાથના તુલસીશ્યામમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ખાબક્યો છે. ગીર ગઢડા તાલુકાના તુલસીશ્યામમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
Was this story interesting?





