ગોધરામાં મોટો ઉલટફેર: 100% મુસ્લિમ મતદારોવાળા વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત, જાણો કઈ પાર્ટીમાં છે?
By AbpApril 28, 2026 at 4:58 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગોધરામાં ઇતિહાસ રચાયો: 100% મુસ્લિમ મતદારો ધરાવતા વોર્ડ નંબર 7 માં હિન્દુ અપક્ષ ઉમેદવાર અપેક્ષાબેન સોનીએ જંગી બહુમતીથી જીત મેળવી.",
- ભાજપે ભગવો લહેરાવ્યો: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીમાં ભાજપે મોટાભાગના મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં ભવ્ય વિજય મેળવી પોતાનો દબદબો સાબિત કર્યો.",
- જ્ઞાતિ અને ધર્મની દીવાલો તૂટી: ગોધરામાં અપેક્ષાબેનની જીતે પરંપરાગત ધાર્મિક અને
Gujarat Municipal Election 2026:ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની 2026 ની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરતા ભવ્ય જીત મેળવી છે. લગભગ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પરંતુ, આ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચા ગોધરાના એક પરિણામની થઈ રહી છે, જ્યાં 100% મુસ્લિમ મતદારો ધરાવતા વોર્ડમાં એક હિન્દુ અપક્ષ ઉમેદવારે જંગી જીત મેળવીને વર્ષો જૂની માન્યતાઓને તોડીને ઇતિહાસ રચી દીધો છે.
Was this story interesting?





