અમદાવાદમાંથી ગોલ્ડી બ્રાર ગેંગનો શાર્પશૂટર આસિફ ઉર્ફે પિસ્તોલ ઝડપાયો, ગુજરાત અને દિલ્હી પોલીસનું મોટું ઓપરેશન
By indian expressSeptember 24, 2026 at 3:03 PM3 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગુજરાત અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગોલ્ડી બ્રાર ગેંગના શાર્પશૂટર આસિફ ઉર્ફે પિસ્તોલની અમદાવાદમાંથી ધડપકડ કરવામાં આવી છે.
- આરોપી લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ સાથે જોડાયેલો છે.
- અમદાવાદમાં ગોલ્ડી બ્રાર ગેંગનો શાર્પશૂટર ઝડપાયો Photograph: (સોશિયલ મીડિયા) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે મોડી રાત્રે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન મોટી સફળતા મેળવી છે.
- પોલીસે વેજલપુર વિસ્તારમાંથી ગોલ્ડી બ્રાર ગેંગના કુખ્યાત ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધરપકડ કરી છે.
- હત્યાનો પ્રયાસ, ગોળીબારની ઘટનાઓ અને ખંડણી સહિત 11થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ એવા આ હાઈ-પ્રોફાઈલ ફરાર આરોપીને ગુપ્ત માહિતીના આધારે અનેક વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા ચોક્કસ ઓપરેશન બાદ ઝડપી લેવામાં આવ્યો હતો.
ગુજરાત અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગોલ્ડી બ્રાર ગેંગના શાર્પશૂટર આસિફ ઉર્ફે પિસ્તોલની અમદાવાદમાંથી ધડપકડ કરવામાં આવી છે. આરોપી લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ સાથે જોડાયેલો છે. અમદાવાદમાં ગોલ્ડી બ્રાર ગેંગનો શાર્પશૂટર ઝડપાયો Photograph: (સોશિયલ મીડિયા) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે મોડી રાત્રે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે વેજલપુર વિસ્તારમાંથી ગોલ્ડી બ્રાર ગેંગના કુખ્યાત ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધરપકડ કરી છે.
Was this story interesting?





