સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
By AbpOctober 1, 2026 at 1:06 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગુજરાત સરકારે "ઓપરેશન ગંગાજળ" હેઠળ એક જ દિવસમાં બે વરિષ્ઠ IAS અધિકારીઓ, ગૌરવ દહિયા અને કે.
- રાજેશ, ને ફરજિયાત નિવૃત્ત કરીને રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે.
- આ અસામાન્ય પગલાથી નોકરશાહીમાં ભયનો માહોલ ફેલાયો છે.
- સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.
- રાજેશ લાંબા સમયથી સસ્પેન્ડ હતા અને તેમની સામે ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને વહીવટી ગેરરીતિના ગંભીર આરોપો હતા.
ગાંધીનગર:રાજ્યમાં મોટા વહીવટી તંત્રમાં ફેરફાર વચ્ચે સરકારે એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે. IAS અધિકારી ગૌરવ દહિયા અને કે. રાજેશને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. બે અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાતા રાજ્યની નોકરશાહીમાં ખળભળાટ મચ્યો છે.
Was this story interesting?





