ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર

By AbpMay 19, 2026 at 12:40 PM0 views
ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાતમાં આગામી રાજકીય તૈયારીઓ માટે પોતાનું સંગઠન મજબૂત કરવા મોટા પાયે નવા પદાધિકારીઓની જાહેરાત કરી છે.",
  • પાર્ટીએ 12 નવા ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત કુલ 26 મહત્વના હોદ્દેદારોની નિમણૂક કરીને સંગઠનમાં નવી ઉર્જા ભરી છે.",
  • મહિલા, યુવા અને છાત્ર મોરચાને પ

Gujarat AAP new structure 2026:ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) એ આગામી સમયની રાજકીય તૈયારીઓના ભાગરૂપે પોતાનું સંગઠન વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે. પાર્ટીએ આજે ગુજરાત પ્રદેશ માટે નવા પદાધિકારીઓની એક મોટી યાદી જાહેર કરી છે. આ ફેરફારમાં પ્રદેશ કક્ષાએ 12 નવા ઉપપ્રમુખ, 14 સંગઠન મંત્રીઓ ઉપરાંત મહિલા, યુવા અને છાત્ર મોરચાના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ નવા માળખા દ્વારા પાર્ટીએ રાજ્યના તમામ વર્ગોને સાંકળીને એક નવી ઊર્જા સાથે મેદાનમાં ઉતરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.

More To Read