Gujarat: ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર, નારી શક્તિ વંદન અધિનિયમને લઇ લાવી શકાય છે પ્રસ્તાવ
By AbpMay 15, 2026 at 4:52 AM7 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Vidhan Sabha:ગુજરાત વિધાનસભાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે
- આગામી દિવસોમાં એટલે કે, 19 મેની આસપાસ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે
- આ સત્ર દરમિયાન ગુજરાતમાં નારી શક્તિ વંદન અધિનિયમને લઇને પ્રસ્તાવ લાવી શકાય છે
- સરકાર કેન્દ્ર સરકારના આ બિલને લઇને ખુબ જ એક્ટિવ મૉડમાં છે
- ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં જ પુરુ થયુ છે
Gujarat Vidhan Sabha:ગુજરાત વિધાનસભાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં એટલે કે, 19 મેની આસપાસ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. આ સત્ર દરમિયાન ગુજરાતમાં નારી શક્તિ વંદન અધિનિયમને લઇને પ્રસ્તાવ લાવી શકાય છે. સરકાર કેન્દ્ર સરકારના આ બિલને લઇને ખુબ જ એક્ટિવ મૉડમાં છે.
Was this story interesting?





