Gujarat Board Result 2026: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા

By AbpMay 4, 2026 at 5:23 AM5 views
Gujarat Board Result 2026: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Board Result 2026:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84
  • 33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92
  • 71%  પરિણામ જાહેર થયું છે
  • આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે

Gujarat Board Result 2026:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84. 33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92. 71%  પરિણામ જાહેર થયું છે.

More To Read

Gujarat Board Result 2026: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા | Teri Meri Bat | TeriMeriBat News