સાવધાન! આગામી 3 કલાક ગુજરાત પર ભારે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે
By AbpMay 6, 2026 at 11:58 AM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Rain Update:ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અચાનક પલટો જોવા મળી રહ્યો છે
- અમદાવાદ હવામાન વિભાગ દ્વારા હમણાં જ એક લેટેસ્ટ 'નાઉ કાસ્ટ' (Nowcast) જાહેર કરવામાં આવ્યું છે
- આ નવી આગાહી મુજબ, આજે સાંજે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીના બે-ત્રણ કલાકના સમયગાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની પૂરી સંભાવના છે
- વરસાદની સાથે સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જેથી વાહનચાલકો અને સામાન્ય લોકોને થોડું સાવચેત રહેવા જણાવાયું છે
- જો તમે વિચારી રહ્યા છો કે આ 3 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ પડશે, તો હવામાન વિભાગે કેટલાક ચોક્કસ જિલ્લાઓનાં નામ આપ્યા છે
Gujarat Rain Update:ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અચાનક પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા હમણાં જ એક લેટેસ્ટ 'નાઉ કાસ્ટ' (Nowcast) જાહેર કરવામાં આવ્યું છે. આ નવી આગાહી મુજબ, આજે સાંજે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીના બે-ત્રણ કલાકના સમયગાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની પૂરી સંભાવના છે. વરસાદની સાથે સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જેથી વાહનચાલકો અને સામાન્ય લોકોને થોડું સાવચેત રહેવા જણાવાયું છે.
Was this story interesting?





