Gujarat Election 2026: SIRની કામગીરીથી સુધરેલી વોટર લિસ્ટની મતદાન પર કેવી અસર? શું આ વખતે પરિણામો ચોંકાવનારા હશે?
By AbpApril 26, 2026 at 4:51 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Election 2026 SIR impact:ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને પૂર્ણ થવામાં હવે માત્ર 1
- 5 કલાકનો (દોઢ કલાક) જ સમય બાકી રહ્યો છે
- બપોર સુધી મોટા શહેરોમાં ધીમું મતદાન જોવા મળ્યું હતું, જેનાથી ઉમેદવારોની ચિંતા વધી ગઈ હતી
- પરંતુ તાજેતરના આંકડાઓ અને ABP અસ્મિતાના ખાસ અનુમાન મુજબ, આ વખતે પંચાયતો અને પાલિકાઓમાં 2021 ની ચૂંટણી કરતા વધુ મતદાન થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે
- નવી બનેલી મહાનગરપાલિકાઓના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં અત્યાર સુધી સરેરાશ 41 ટકા વોટિંગ નોંધાઈ ચૂક્યું છે
Gujarat Election 2026 SIR impact:ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને પૂર્ણ થવામાં હવે માત્ર 1. 5 કલાકનો (દોઢ કલાક) જ સમય બાકી રહ્યો છે. બપોર સુધી મોટા શહેરોમાં ધીમું મતદાન જોવા મળ્યું હતું, જેનાથી ઉમેદવારોની ચિંતા વધી ગઈ હતી. પરંતુ તાજેતરના આંકડાઓ અને ABP અસ્મિતાના ખાસ અનુમાન મુજબ, આ વખતે પંચાયતો અને પાલિકાઓમાં 2021 ની ચૂંટણી કરતા વધુ મતદાન થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
Was this story interesting?





