Gujarat Election 2026: ગુજરાત મનપા-પંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ, ચૂંટણી પંચે આંકડા કર્યા જાહેર, જાણો ક્યાં કેટલું થયું મતદાન?

By AbpApril 26, 2026 at 11:14 PM4 views
Gujarat Election 2026: ગુજરાત મનપા-પંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ, ચૂંટણી પંચે આંકડા કર્યા જાહેર, જાણો ક્યાં કેટલું થયું મતદાન?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat local body election 2026:ગુજરાતમાં રવિવારે (26 એપ્રિલ, 2026) 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે
  • રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા અંતિમ આંકડા મુજબ, આ વખતે ગ્રામ્ય વિસ્તારો એટલે કે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં શહેરી મતદારોની સરખામણીમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો છે
  • એકાદ બે નાની-મોટી ટેકનિકલ ખામીઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી
  • હવે સૌની નજર 28 એપ્રિલે યોજાનારી મતગણતરી પર ટકેલી છે
  • રાજ્ય ચૂંટણી આયોગના આંકડા પર નજર કરીએ તો, 15 મહાનગરપાલિકાઓમાં કુલ 49

Gujarat local body election 2026:ગુજરાતમાં રવિવારે (26 એપ્રિલ, 2026) 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા અંતિમ આંકડા મુજબ, આ વખતે ગ્રામ્ય વિસ્તારો એટલે કે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં શહેરી મતદારોની સરખામણીમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. એકાદ બે નાની-મોટી ટેકનિકલ ખામીઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. હવે સૌની નજર 28 એપ્રિલે યોજાનારી મતગણતરી પર ટકેલી છે.

More To Read

Gujarat Election 2026: ગુજરાત મનપા-પંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ, ચૂંટણી પંચે આંકડા કર્યા જાહેર, જાણો ક્યાં કેટલું થયું મતદાન? | Teri Meri Bat | TeriMeriBat News