Gujarat Election 2026: મનપાની ચૂંટણીમાં સન્નાટો! 40% સરેરાશ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર, શું થશે પરિણામ?

By AbpApril 26, 2026 at 4:09 PM6 views
Gujarat Election 2026: મનપાની ચૂંટણીમાં સન્નાટો! 40% સરેરાશ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર, શું થશે પરિણામ?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Local Body Election 2026:ગુજરાતમાં આજ રોજ 26 એપ્રિલ, 2026 ના દિવસે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી જોરશોરથી મતદાન ચાલી રહ્યું છે
  • હવે મતદાન પૂરું થવાને માત્ર 2 જ કલાકનો સમય બાકી રહ્યો છે
  • જોકે, રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી અને આકરા તાપની સીધી અસર મતદાનની ટકાવારી પર જોવા મળી રહી છે
  • બપોરના સમયે ગરમીના ડરથી મોટાભાગના મતદાન મથકો એકદમ ખાલીખમ જોવા મળ્યા હતા
  • ધીમા મતદાનના આ આંકડા જોઈને અત્યારે ઉમેદવારો અને રાજકીય પક્ષોના જીવ તાળવે ચોંટી ગયા છે

Gujarat Local Body Election 2026:ગુજરાતમાં આજ રોજ 26 એપ્રિલ, 2026 ના દિવસે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી જોરશોરથી મતદાન ચાલી રહ્યું છે. હવે મતદાન પૂરું થવાને માત્ર 2 જ કલાકનો સમય બાકી રહ્યો છે. જોકે, રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી અને આકરા તાપની સીધી અસર મતદાનની ટકાવારી પર જોવા મળી રહી છે. બપોરના સમયે ગરમીના ડરથી મોટાભાગના મતદાન મથકો એકદમ ખાલીખમ જોવા મળ્યા હતા.

More To Read

Gujarat Election 2026: મનપાની ચૂંટણીમાં સન્નાટો! 40% સરેરાશ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર, શું થશે પરિણામ? | Teri Meri Bat | TeriMeriBat News