Gujarat Elections 2026: ગામડાં આગળ ને શહેરો પાછળ! જિલ્લા પંચાયતમાં 46% તો મનપામાં સન્નાટો: શું છે આ પાછળનું રહસ્ય?

By AbpApril 26, 2026 at 3:34 PM3 views
Gujarat Elections 2026: ગામડાં આગળ ને શહેરો પાછળ! જિલ્લા પંચાયતમાં 46% તો મનપામાં સન્નાટો: શું છે આ પાછળનું રહસ્ય?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Election 2026 Voting:ગુજરાતમાં 26 એપ્રિલ, 2026 ના રોજ 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે
  • જોકે, રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમીની સીધી અસર મતદાન પર જોવા મળી રહી છે
  • આકરા તાપને કારણે બપોરના સમયે મતદાન મથકો એકદમ ખાલીખમ જોવા મળ્યા હતા
  • હવે મતદાન પૂર્ણ થવાને માત્ર અઢી કલાક જ બાકી છે, ત્યારે મહાનગરપાલિકાઓમાં સરેરાશ 37 ટકા અને જિલ્લા પંચાયતોમાં 46
  • 71 ટકા જેટલું જ મતદાન નોંધાયું છે

Gujarat Election 2026 Voting:ગુજરાતમાં 26 એપ્રિલ, 2026 ના રોજ 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. જોકે, રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમીની સીધી અસર મતદાન પર જોવા મળી રહી છે. આકરા તાપને કારણે બપોરના સમયે મતદાન મથકો એકદમ ખાલીખમ જોવા મળ્યા હતા. હવે મતદાન પૂર્ણ થવાને માત્ર અઢી કલાક જ બાકી છે, ત્યારે મહાનગરપાલિકાઓમાં સરેરાશ 37 ટકા અને જિલ્લા પંચાયતોમાં 46.

More To Read