આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!

By AbpMay 12, 2026 at 1:06 PM5 views
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat government employee retirement news:ગુજરાત સરકારના વહીવટી તંત્રએ એક મોટો અને કડક નિર્ણય લીધો છે
  • હવે રાજ્ય સરકારમાં નોકરી કરતા અને 55 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા એવા કર્મચારીઓ કે જેઓ બરાબર કામ નથી કરતા (બિનકાર્યક્ષમ છે), તેમને સરકાર હવે સીધા 'ઘરભેગા' કરવાની તૈયારી કરી રહી છે
  • આ નિર્ણયને પગલે ગાંધીનગર સચિવાલય સહિત રાજ્યના તમામ સરકારી વિભાગોમાં કામચોર બાબુઓમાં ભારે ફફડાટ મચી ગયો છે
  • સરકારે વર્ગ 1 થી લઈને વર્ગ 4 સુધીના તમામ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે અને 30 મે સુધીમાં તમામ વિભાગો પાસેથી આવા કર્મચારીઓની વિગતો માંગી લીધી છે
  • આ કામગીરીની સમીક્ષા માટે સરકારે ચોક્કસ સમયગાળો પણ નક્કી કર્યો છે

Gujarat government employee retirement news:ગુજરાત સરકારના વહીવટી તંત્રએ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકારમાં નોકરી કરતા અને 55 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા એવા કર્મચારીઓ કે જેઓ બરાબર કામ નથી કરતા (બિનકાર્યક્ષમ છે), તેમને સરકાર હવે સીધા 'ઘરભેગા' કરવાની તૈયારી કરી રહી છે. આ નિર્ણયને પગલે ગાંધીનગર સચિવાલય સહિત રાજ્યના તમામ સરકારી વિભાગોમાં કામચોર બાબુઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. સરકારે વર્ગ 1 થી લઈને વર્ગ 4 સુધીના તમામ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે અને 30 મે સુધીમાં તમામ વિભાગો પાસેથી આવા કર્મચારીઓની વિગતો માંગી લીધી છે.

More To Read

આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં! | Teri Meri Bat | TeriMeriBat News