ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે

By AbpMay 4, 2026 at 3:22 PM5 views
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat government DA hike:રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે
  • ગુજરાત સરકારે કેન્દ્રના પગલે ચાલીને પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 2% નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે
  • આ નિર્ણય બાદ હવે રાજ્યના કર્મચારીઓને અત્યાર સુધી જે 58% ના દરે મોંઘવારી ભથ્થું મળતું હતું, તેની જગ્યાએ હવે 60% ના દરે ભથ્થું ચૂકવવામાં આવશે
  • સૌથી સારી વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી, 2026 ની અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોના માસિક પગારમાં સારો એવો આર્થિક ઉછાળો આવશે
  • નાણા વિભાગના ઠરાવ મુજબ, આ 2% ના વધારાનો લાભ કર્મચારીઓને મે-2026 ના પગાર સાથે જ મળવા લાગશે

Gujarat government DA hike:રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારે કેન્દ્રના પગલે ચાલીને પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 2% નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય બાદ હવે રાજ્યના કર્મચારીઓને અત્યાર સુધી જે 58% ના દરે મોંઘવારી ભથ્થું મળતું હતું, તેની જગ્યાએ હવે 60% ના દરે ભથ્થું ચૂકવવામાં આવશે. સૌથી સારી વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી, 2026 ની અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોના માસિક પગારમાં સારો એવો આર્થિક ઉછાળો આવશે.

More To Read

ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે | Teri Meri Bat | TeriMeriBat News