ગુજરાત સરકારે એક સાથે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરી, અહીં જુઓ યાદી કોને કઈ જવાબદારી સોંપાઈ?
By indian expressMay 13, 2026 at 9:54 AM5 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગુજરાત સરકારે બુધવારે સવારે જ મોટો નિર્ણય લેતા એક સાથે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરી.
- આ બદલીના કારણે અનેક જિલ્લાઓને નવા કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા કમિશ્નરો મળશે.
- અમદાવાદના કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે.
- ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણા હવે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) ના ડિરેક્ટર તરીકે સેવા આપશે.
- રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલા આદેશોથી વહીવટી તંત્રમાં મોટા ફેરફારો જોવા મળશે.
Gujarat 72 IAS officers transferred : આખા ગુજરાતમાં કૂલ 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે સાથે સાથે નવી નિમણૂકો પણ કરતા અનેક જિલ્લાઓને નવા કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા કમિશ્નરો મળશે. IAS અધિકારી બદલી Photograph: (pinterest) Gujarat 72 IAS officers transferred :ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આજે બુધવારે વહેલી સવારે જ મોટો નિર્ણય લીધો હતો. GAD દ્વારા સવાર સવારમાં જ IAS અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આખા ગુજરાતમાં કૂલ 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે સાથે સાથે નવી નિમણૂકો પણ કરતા અનેક જિલ્લાઓને નવા કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા કમિશ્નરો મળશે.
Was this story interesting?





