Gujarat Heat: રાજ્યના તાપમાનમાં થશે વધારો, હવામાન વિભાગે કાળઝાળ ગરમીની કરી આગાહી

By AbpApril 21, 2026 at 5:18 PM7 views
Gujarat Heat: રાજ્યના તાપમાનમાં થશે વધારો, હવામાન વિભાગે કાળઝાળ ગરમીની કરી આગાહી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમદાવાદ:રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે
  • હવામાન વિભાગની આગાહી અનુસાર,  રાજ્યમાં ગરમીનું જોર વધશે
  • 3 દિવસ બાદ ગરમી વધશે
  • રાજ્યમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે
  • રાજ્યમાં ચૂંટણી સમયે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી  છે

અમદાવાદ:રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,  રાજ્યમાં ગરમીનું જોર વધશે. 3 દિવસ બાદ ગરમી વધશે.  રાજ્યમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે.

More To Read

Gujarat Heat: રાજ્યના તાપમાનમાં થશે વધારો, હવામાન વિભાગે કાળઝાળ ગરમીની કરી આગાહી | Teri Meri Bat | TeriMeriBat News