Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
By AbpMay 12, 2026 at 8:29 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, જેમાં અમદાવાદે 44.3 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાવ્યો.",
- હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, 16 મે પછી ગરમીથી રાહત મળશે અને 21થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સૂન વરસાદની શક્યતા છે.",
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેત
ગાંધીનગર:હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. વડોદરા, આણંદ, નડિયાદ અને ખેડામાં ભારે ગરમીની શક્યતા છે. અમદાવાદ શહેરમાં પણ ભારે ગરમીની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
Was this story interesting?





