Gujarat summer Weather: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 44 ડિગ્રીને પાર ગરમી, ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

By indian expressApril 28, 2026 at 6:14 AM3 views
Gujarat summer Weather: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 44 ડિગ્રીને પાર ગરમી, ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: દેશમાં તીવ્ર ગરમી વચ્ચે હવામાન વિભાગે હવે 28 એપ્રિલ માટે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ જારી કર્યું છે
  • ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ્સ - photo - freepik Gujarat Today Weather Update:ગુજરાતમાં ગરમી પોતાની ચરમસીમા પર પહોંચી ગઈ છે
  • અત્યારે સુરજદાદા આકાશમાંથી આગ ઓકી રહ્યા છે
  • ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે
  • ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી નજીક રહ્યું છે

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: દેશમાં તીવ્ર ગરમી વચ્ચે હવામાન વિભાગે હવે 28 એપ્રિલ માટે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ જારી કર્યું છે. ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ્સ - photo - freepik Gujarat Today Weather Update:ગુજરાતમાં ગરમી પોતાની ચરમસીમા પર પહોંચી ગઈ છે. અત્યારે સુરજદાદા આકાશમાંથી આગ ઓકી રહ્યા છે. ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે.

More To Read

Gujarat summer Weather: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 44 ડિગ્રીને પાર ગરમી, ક્યાં કેટલું નોંધાયું તાપમાન? | Teri Meri Bat | TeriMeriBat News