ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
By AbpMay 12, 2026 at 10:13 AM8 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઉકળતા ગુજરાતમાં સુરેન્દ્રનગર 45.5°C સાથે સિઝનનું સૌથી ગરમ શહેર બન્યું, જ્યારે પાંચ શહેરોમાં પારો 44°C ને પાર પહોંચ્યો છે.",
- આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે કારણ કે આકરી ગરમીને કારણે હીટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.",
- રાહતના સમાચાર છે કે દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું, એટલે કે 25-27 મેની આસપાસ કેરળમાં દસ્તક આપી શકે છે.",
- હવામાન વિભાગે આગામી 17 મે સુધી રાજ્યભરમાં હીટવેવની આગાહી કરી છે, જેમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે.",
Gujarat heatwave 2026:મે મહિનો શરૂ થતાં જ ગુજરાતમાં ગરમીએ જાણે ભુક્કા બોલાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના પાંચ શહેરોમાં પારો 44°Cને પાર પહોંચી ગયો છે, જેમાં સુરેન્દ્રનગર 45. 5°C સાથે સિઝનનું સૌથી ગરમ શહેર બની ગયું છે. આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને હીટ સ્ટ્રોકના કેસો વધતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.
Was this story interesting?





