Today Weather: ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, 16 રાજ્યો માટે વાવાઝોડા અને વરસાદની ચેતવણી
By indian expressMay 14, 2026 at 6:11 AM10 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી કેટલાક દિવસોમાં 16 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે
- આ સમયગાળા દરમિયાન 50 થી 70૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે
- ગુજરાત વેધર, આજનું હવામાન - photo- freepik Today Weather Update:ગુજરાતમાં અત્યારે આગ ઝરતી ગરમી યથાવત રહી છે
- બીજી તરફ ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ચોમાસું દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રવેશ કરી રહ્યું છે
- દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી કેટલાક દિવસોમાં 16 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે
Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી કેટલાક દિવસોમાં 16 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન 50 થી 70૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાત વેધર, આજનું હવામાન - photo- freepik Today Weather Update:ગુજરાતમાં અત્યારે આગ ઝરતી ગરમી યથાવત રહી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ચોમાસું દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રવેશ કરી રહ્યું છે.
Was this story interesting?





