Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 84 નગરપાલિકામાં 11:30 સુધીમાં સરેરાશ 19.6 % મતદાન

By AbpApril 26, 2026 at 12:54 PM5 views
Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 84 નગરપાલિકામાં 11:30 સુધીમાં સરેરાશ 19.6 % મતદાન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Local Body Election 2026:ગુજરાતમાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન મતદારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે
  • રાજ્યભરમાં નગરપાલિકાનું મતદાન સરેરાશ 19
  • 6 ટકા મતદાન નોંધાયું છે
  • ઉ્લ્લેખનિય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યં છેં
  • તો 84 નગરપાલિકામાં 11:30 સુધીમાં કેટલું મતદાન થયું તે વિશે વિગતવાર ટકાવારી પર નજર કરીએ રાજ્યની નગરપાલિકામાં સરેરાશ 11:30 1 19

Gujarat Local Body Election 2026:ગુજરાતમાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન મતદારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. રાજ્યભરમાં નગરપાલિકાનું મતદાન સરેરાશ 19. 6 ટકા મતદાન નોંધાયું છે. ઉ્લ્લેખનિય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યં છેં.

More To Read