Gujarat Local Body Election 2026: શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, 11:30 વાગ્યા સુધીમામાં 15 મનપામાં સરેરાશ 17.2 ટકા વોટિંગ
By AbpApril 26, 2026 at 12:08 PM7 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Local Body Election 2026:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે
- ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે 11 વાગ્યા સુધીમાં 15 મનપામાં સરેરાશ 17
- 2 ટકા મતદાન થયું છે
- કેટલીક જગ્યાએ મતદાતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો અમદાવાદ સહિતના મતદાન કેન્દ્રોમાં પાંખી મતદાતાની હાજરી જોવા મળી રહી છે
- મતદાનના આંકડા પર નજર કરીએ
Gujarat Local Body Election 2026:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે 11 વાગ્યા સુધીમાં 15 મનપામાં સરેરાશ 17. 2 ટકા મતદાન થયું છે. કેટલીક જગ્યાએ મતદાતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો અમદાવાદ સહિતના મતદાન કેન્દ્રોમાં પાંખી મતદાતાની હાજરી જોવા મળી રહી છે.
Was this story interesting?





