Gujarat Local Body Election 2026 Voting: મહેસાણાના બાજીપુરામાં ચૂંટણી બહિષ્કાર, મોડાસાના આ ગામમાં પોલિંગ સ્ટાફ અને મતદારો વચ્ચે રકઝક

By AbpApril 26, 2026 at 12:42 PM4 views
Gujarat Local Body Election 2026 Voting: મહેસાણાના બાજીપુરામાં ચૂંટણી બહિષ્કાર, મોડાસાના આ ગામમાં પોલિંગ સ્ટાફ અને મતદારો વચ્ચે રકઝક

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Local Body Election 2026 Voting:  મહેસાણાના બાજીપુરા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો
  • આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીના વિવાદ સાથે જોડાયેલું છે
  • ગ્રામજનોએ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને તેની અસર સ્થાનિક સ્તરે પણ જોવા મળી હતી
  • આ મામલે પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો
  • ગ્રામજનોનું કહેવું હતું કે પોલીસની કાર્યવાહી અન્યાયપૂર્ણ હતી અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવાં જોઈએ

Gujarat Local Body Election 2026 Voting:  મહેસાણાના બાજીપુરા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીના વિવાદ સાથે જોડાયેલું છે. ગ્રામજનોએ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને તેની અસર સ્થાનિક સ્તરે પણ જોવા મળી હતી. આ મામલે પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

More To Read