Gujarat Local Body Election 2026:  સ્થાનિક સ્વરાજ્યની 9263 બેઠકો માટે આજે મતદાન, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ

By AbpApril 26, 2026 at 6:48 AM4 views
Gujarat Local Body Election 2026:  સ્થાનિક સ્વરાજ્યની 9263 બેઠકો માટે આજે મતદાન, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Election 2026 Voting: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે
  • રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે
  • આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી થશે
  • આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે

Gujarat Election 2026 Voting: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી થશે. આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

More To Read