ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ: ચારેકોર ભાજપ-ભાજપ, કોંગ્રેસના સૂપડા સાફ! ચૂંટણી પંચે લેટેસ્ટ આંકડા બહાર પાડ્યા

By AbpApril 28, 2026 at 10:26 AM2 views
ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ: ચારેકોર ભાજપ-ભાજપ, કોંગ્રેસના સૂપડા સાફ! ચૂંટણી પંચે લેટેસ્ટ આંકડા બહાર પાડ્યા

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat election 2026 results:આજે 28 એપ્રિલના રોજ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં ભાજપ ઐતિહાસિક અને ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે
  • રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી આ ચૂંટણીની મતગણતરી પૂરજોશમાં ચાલી રહી છે
  • તમને જણાવી દઈએ કે, કુલ 10005 બેઠકોમાંથી 732 બેઠકો તો અગાઉથી જ બિનહરીફ થઈ ચૂકી હતી
  • શરૂઆતી ટ્રેન્ડ અને અત્યાર સુધીના આંકડાઓ સ્પષ્ટપણે ભાજપની મોટી લહેર બતાવી રહ્યા છે, જોકે અમુક ગણતરીની જગ્યાઓએ ભાજપના ગઢમાં ગાબડાં પણ પડ્યા છે, પરંતુ એકંદરે ભાજપે જંગી બહુમતી મેળવી છે
  • ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો પરિણામનું ચિત્ર કંઈક આ મુજબ છે: નગરપાલિકાની સ્થિતિ: રાજ્યની 84 નગરપાલિકાઓમાં ભાજપે સપાટો બોલાવતા 1676 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 367 બેઠકો પર સમેટાઈ ગઈ છે

gujarat election 2026 results:આજે 28 એપ્રિલના રોજ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં ભાજપ ઐતિહાસિક અને ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી આ ચૂંટણીની મતગણતરી પૂરજોશમાં ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, કુલ 10005 બેઠકોમાંથી 732 બેઠકો તો અગાઉથી જ બિનહરીફ થઈ ચૂકી હતી. શરૂઆતી ટ્રેન્ડ અને અત્યાર સુધીના આંકડાઓ સ્પષ્ટપણે ભાજપની મોટી લહેર બતાવી રહ્યા છે, જોકે અમુક ગણતરીની જગ્યાઓએ ભાજપના ગઢમાં ગાબડાં પણ પડ્યા છે, પરંતુ એકંદરે ભાજપે જંગી બહુમતી મેળવી છે.

More To Read

ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ: ચારેકોર ભાજપ-ભાજપ, કોંગ્રેસના સૂપડા સાફ! ચૂંટણી પંચે લેટેસ્ટ આંકડા બહાર પાડ્યા | Teri Meri Bat | TeriMeriBat News