ગુજરાત સ્થાનિક ચૂંટણી: રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ; 3 શહેરોમાં મતદાનના તૂટ્યા રેકોર્ડ

By AbpApril 26, 2026 at 6:35 PM5 views
ગુજરાત સ્થાનિક ચૂંટણી: રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ; 3 શહેરોમાં મતદાનના તૂટ્યા રેકોર્ડ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • સંપન્ન થઈ ગુજરાતની 15 મહાનગરપાલિકાની ચૂંટણી, જેમાં 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું.",
  • આકરી ગરમી છતાં મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો અને રાજ્યમાં સરેરાશ 48.32% થી 53% મતદાન નોંધાયું.",
  • અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં મતદારોએ ગત ચૂંટણીના મતદાનના જૂના રે

Gujarat Local Body Election 2026:ગુજરાતમાં આજે 26 એપ્રિલ, 2026 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન એકદમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલું વોટિંગ સાંજે 6 વાગ્યે પૂરું થયું હતું. આકરી ગરમી હોવા છતાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો અને રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં સરેરાશ 48. 32 ટકા થી લઈને 53 ટકા (અંદાજિત) આસપાસ મતદાન નોંધાયું છે.

More To Read