Gujarat Local Elections Results 2026: રાજ્યની તમામ 15 મનપામાં ભાજપની બમ્પર જીત, કૉંગ્રેસ-આપનો સફાયો
By AbpApril 28, 2026 at 11:48 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Local Elections Results 2026:ગુજરાતની તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે
- અમદાવાદ મનપાની 192 સીટમાંથી અત્યાર સુધીમાં આવેલા પરિણામાં 158 બેઠકો પર ભાજપે જીત મેળવી છે
- જ્યારે 18 બેઠક કોંગ્રેસે જીતી છે
- કેટલીક સીટોના પરિણામ બાકી છે
- રાજકોટ મનપામાં ભાજપને 65 બેઠકો મળી છે
Gujarat Local Elections Results 2026:ગુજરાતની તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ મનપાની 192 સીટમાંથી અત્યાર સુધીમાં આવેલા પરિણામાં 158 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે 18 બેઠક કોંગ્રેસે જીતી છે. કેટલીક સીટોના પરિણામ બાકી છે.
Was this story interesting?





