Gujarat Election 2026: ગુજરાત મનપા ચૂંટણી 2026 પત્રકારોનો પોલ, જાણો 15 શહેરોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે?
By AbpApril 26, 2026 at 11:42 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Local Body Election 2026:ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ (6 જૂની અને 9 નવી) માટે 48
- 62 ટકા સરેરાશ મતદાન સાથે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે
- પરિણામ પહેલાં એબીપી અસ્મિતા દ્વારા ગ્રાઉન્ડ પરના પત્રકારોના મંતવ્યો જાણીને એક ખાસ પત્રકારોનો પોલ તૈયાર કરવામાં આવ્યો છે
- જોકે આ પોલમાં તમામ 15 મનપામાં ભાજપની મોટી જીતનું અનુમાન છે, પરંતુ આમ આદમી પાર્ટી (AAP) પણ કેટલાક શહેરોમાં પોતાની હાજરી નોંધાવી રહી છે
- આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર નજર કરીએ તો, પાર્ટી સુરત જેવા મોટા શહેરમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા સાથે કેટલીક નવી મનપાઓમાં પણ ખાતું ખોલાવતી જોવા મળી રહી છે
Gujarat Local Body Election 2026:ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ (6 જૂની અને 9 નવી) માટે 48. 62 ટકા સરેરાશ મતદાન સાથે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પરિણામ પહેલાં એબીપી અસ્મિતા દ્વારા ગ્રાઉન્ડ પરના પત્રકારોના મંતવ્યો જાણીને એક ખાસ પત્રકારોનો પોલ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે આ પોલમાં તમામ 15 મનપામાં ભાજપની મોટી જીતનું અનુમાન છે, પરંતુ આમ આદમી પાર્ટી (AAP) પણ કેટલાક શહેરોમાં પોતાની હાજરી નોંધાવી રહી છે.
Was this story interesting?





