Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે

By AbpMay 21, 2026 at 12:42 PM4 views
Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આકરા તાપથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગુજરાતને રાહત મળશે કારણ કે હવામાન વિભાગે આગામી બે દિવસ, 22 અને 23 મેના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.",
  • જાણી લો ક્યાં પડશે વરસાદ: 22 મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે.",
  • 23 મેના રોજ પણ વરસાદ ચાલુ રહેશે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સંઘ પ્રદેશોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.",

Gujarat Rain Alert:કાળઝાળ ગરમીથી ગુજરાતમાં  નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.   બીજી તરફ હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  મુજબ 22 અને 23 મેના રોજ કેટલા જિલ્લા અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા  છે.  જેમાં 22 મેના રોજ  સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

More To Read