Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો

By AbpSeptember 30, 2026 at 11:39 AM11 views
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Amreli and Gir Somnath Rain:રાજ્યમાં ચોમાસાની વિદાયની વચ્ચે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
  • લાંબા વિરામ બાદ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતા વરસાદી ઝાપટા પડ્યા હતા.
  • તાલાલા પંથકના ધાવા, રમરેસી, ચિત્રોડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
  • જ્યારે અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારમાં પણ વરસાદ થતાં ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
  • ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

Amreli and Gir Somnath Rain:રાજ્યમાં ચોમાસાની વિદાયની વચ્ચે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. લાંબા વિરામ બાદ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતા વરસાદી ઝાપટા પડ્યા હતા. તાલાલા પંથકના ધાવા, રમરેસી, ચિત્રોડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારમાં પણ વરસાદ થતાં ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

More To Read

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો | Teri Meri Bat | TeriMeriBat News