Gujarat Rain: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

By AbpApril 17, 2026 at 8:47 PM3 views
Gujarat Rain: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગાંધીનગર:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠા અને કમોસમી વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે
  • તેમની આગાહી અનુસાર રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી  શકે છે
  • મે મહિનામાં ખતરનાક વાવાઝોડું ફુંકાશે
  • ત્રણ દિવસ પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો  વરસાદ વરસશે
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19થી 21 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે

ગાંધીનગર:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠા અને કમોસમી વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે.  તેમની આગાહી અનુસાર રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી  શકે છે. મે મહિનામાં ખતરનાક વાવાઝોડું ફુંકાશે. ત્રણ દિવસ પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો  વરસાદ વરસશે.

More To Read

Gujarat Rain: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી | Teri Meri Bat | TeriMeriBat News