Gujarat Rain: બે દિવસ બાદ માવઠું, 19 થી 21 એપ્રિલે ગાજવીજ સાથે આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ
By AbpApril 17, 2026 at 12:58 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Rain:કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઇ છે
- જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે એપ્રિલના મધ્યમાં એટલે કે આગામી 19 થી 20 એપ્રિલની વચ્ચે રાજ્યમાં માવઠુ થવાની આગાહી કરી છે
- આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક હશે, ખેડૂતોને માવઠાની નુકસાનની પારાવાર સંભાવના છે
- અંબાલાલની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થશે
- જોકે, 25 એપ્રિલથી ફરી ગરમીનો પ્રકોપ રહેશે
Gujarat Rain:કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઇ છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે એપ્રિલના મધ્યમાં એટલે કે આગામી 19 થી 20 એપ્રિલની વચ્ચે રાજ્યમાં માવઠુ થવાની આગાહી કરી છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક હશે, ખેડૂતોને માવઠાની નુકસાનની પારાવાર સંભાવના છે. અંબાલાલની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થશે.
Was this story interesting?





