Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે
By AbpSeptember 24, 2026 at 11:53 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Rain in Gujarat:રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.
- કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળી રહ્યું છે.
- બીજી તરફ રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
- કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે.
Rain in Gujarat:રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
Was this story interesting?





