Today Weather: ગુજરાતમાં ત્રણ ડિગ્રી સુધી ગરમી ઘટી, દેશના 15 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

By indian expressMay 16, 2026 at 6:19 AM2 views
Today Weather: ગુજરાતમાં ત્રણ ડિગ્રી સુધી ગરમી ઘટી, દેશના 15 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 મેના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે
  • ગુજરાતમાં ગરમીમાં આંશિક ઘટાડો - Photo - freepik Today Weather Update:ગુજરાતમાં ઉનાળો પીક ઉપર છે ત્યારે શુક્રવારના રોજ ગરમીમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો
  • બીજી તરફ દેશમાં ફરી વરસાદ અને તોફાનનો કહેર અનુભવાવાનો છે
  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 મેના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે
  • આ સમયગાળા દરમિયાન લોકોને અત્યંત સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 મેના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. ગુજરાતમાં ગરમીમાં આંશિક ઘટાડો - Photo - freepik Today Weather Update:ગુજરાતમાં ઉનાળો પીક ઉપર છે ત્યારે શુક્રવારના રોજ ગરમીમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ દેશમાં ફરી વરસાદ અને તોફાનનો કહેર અનુભવાવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 મેના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે.

More To Read