Gujarat: વાલીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, RTE અંતર્ગત પ્રવેશની તારીખ લંબાવાઈ

By AbpApril 17, 2026 at 7:00 PM3 views
Gujarat: વાલીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, RTE અંતર્ગત પ્રવેશની તારીખ લંબાવાઈ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાત સરકારે RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટેની અરજીની અંતિમ તારીખ 17 એપ્રિલથી લંબાવીને 23 એપ્રિલ કરી છે.",
  • સ્થાનિક ચૂંટણીઓને કારણે દસ્તાવેજો એકત્ર કરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે વાલીઓના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.",
  • રાજ્યની 9,722 ખાનગી શાળાઓમાં 84,000 થી વધુ RTE બેઠકો ઉપલબ્ધ છે, જેના માટે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ફોર્મ ભરાયા છે.",

ગાંધીનગર:રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ગુજરાતની ખાનગી સ્કૂલોમાં મફત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત આજે 17 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહી હતી. જેને લઈ વાલીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. RTE અંતર્ગત પ્રવેશ મેળવવાની તારીખ લંબાવાઈ છે.  RTE અંતર્ગત પ્રવેશ માટે 23 એપ્રિલ સુધી અરજી કરી શકાશે.

More To Read

Gujarat: વાલીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, RTE અંતર્ગત પ્રવેશની તારીખ લંબાવાઈ | Teri Meri Bat | TeriMeriBat News