Gujarat Garami: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, આગ ઝરતી ગરમીની ચેતવણી, હવામાન વિભાગું ઓરેન્જ એલર્ટ

By AbpMay 10, 2026 at 7:46 AM5 views
Gujarat Garami: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, આગ ઝરતી ગરમીની ચેતવણી, હવામાન વિભાગું ઓરેન્જ એલર્ટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઉનાળાનો પ્રકોપ વધ્યો: ગુજરાતમાં ઉનાળાનો પારો ચરમસીમા પર પહોંચ્યો છે, હવામાન વિભાગે આગામી 3 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી કરી.",
  • અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ: અમદાવાદમાં આગામી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 12 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવની ચેતવણી અપાઈ.",
  • કંડલા બન્યું સૌથી ગરમ: શનિવારે કંડલા એરપોર્ટ 44.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું, રાજકોટ અને અમદાવાદ પણ 43 ડિગ્રીને પાર.",
  • ગરમીથી બચવા ઉપાયો: લોકો અંગ દઝાડતી ગરમીથી બચવા છત્રી અને દુપટ્ટાનો સહારો લઈ રહ્યા છે, વોટરપાર્ક અને હિલ સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી.",

Gujarat Garami:રાજ્યમાં ઉનાળાનો મિજાજ ચરમ પર છે.  હવામાન વિભાગે આજથી અનેક જિલ્લામાં હિટવેવનું એલર્ટ આપ્યું છે. .. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનોવધારો થઈ શકે છે.

More To Read